આખી રાત સળવળાટ એટલી તારી યાદોની હચમચાટ થઈ . ઘડિયાળની દરેક ટીકટીકમાં તારા જ અવાજની ચાહ મને થઈ. વારંવાર પડખે ફરતી માત્ર તારી ગેરહાજરીની અસર થઈ. વિચારોથી નથી થતું આ મન દોડાદોડી અંતરમાં હર ક્ષણે થઈ. છીએ ભલેને કેટલા દૂર દિલથી હરપળ તારી સાથે જ થઈ. વાત કરવાની બેચેનીથી મનમાં અકળામણ થઈ. આમ તો તું મજામાં જ હશેપણ હંમેશા ની જેમ તારી ચિંતા મને થઈ.