અરે થંભી જા કંઈક તને કહેવું છેફાવે જો તને તો મુલાકાત પણ લેવી છે. એકબીજાના ધબકાર સંભળાય એવી રીતે વળગવું છેબસ દરરોજ તારી સાથે એક મુલાકાત લેવી છે. આંખો ઝુકાવીને આમ કેમ ઊભા છોનજરથી નજર મેળવીને દિલની વાત કહેવી છે નારાજ તો હું પણ છુંજીવનમાં શું એકબીજાને માત્ર ફરિયાદ જ કરવી છે? સમજીએ આમ જો … Continue reading કાલ ક્યાં જોઈ છે?