Bhagavat:  ભગવાને વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો. એક સમયે શ્રી હરી ગોપબાળકો સાથે વાછરડાઓ ચરાવવા વનમાં આવ્યા, વનમાં તેઓ જાતજાતની રમતો રમવા લાગ્યા. …